આ કેલ્ક્યુલેટર સરકાર અને નાણા વિભાગના આદેશ બાદ મોઘવારી ભથ્થામાં વધારો થાય ત્યારબાદ તફાવત ગણવામાં ઉપયોગી થશે. જે રીપોર્ટ અને પત્રક બને તે PDF ઉ.શી.કમિશનરશ્રી કચેરીમાં મોકલીએ તે જ ફોર્મેટ પ્રમાણે બનશે. હાલ આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ માત્ર માહિતી માટે છે.
DA Difference Bill Calculator Select Year & Rates Below
⚙️ Calculation Settings
🏢 College Information
📅 Select Months for Arrears
ℹ️ Note: Default is January, February. Tap months to include/exclude.